સાવરકુંડલા. તા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા તાલુકા કક્ષાની દેશભક્તિ ગીત સ્પર્ધામાં ભુવા પે સેન્ટર શાળાની વિદ્યાર્થીની ઝિંઝુવાડીયા પાયલબેન ભરતભાઈ અને નૃત્ય સ્પર્ધામાં ભુવા પે સેન્ટર શાળાની વિદ્યાર્થીની વરાણીયા રવિનાબેન અશોકભાઈ એ પ્રથમ નંબર લાવી શાળા તથા ભુવા ગામનું ગૌરવ વધારેલ છે. બંને સ્પર્ધકોને શાળાના શિક્ષકો તથા ભુવા ગ્રામજનો દ્વારા અભિનંદનની વર્ષા થઈ રહી છે.


