Gujarat

  પાસ પાર્ટ 2 આંદોલન 2015 ના આંદોલન કરતા ખુબ મોટુ થવાનું છે સમાજની શાંતિ નો રોષ આગામી ચૂંટણી માં સુનામી જોવા મળશે……

પાસ આંદોલન પાર્ટ 2
6 માર્ચ પહેલા આંદોલનકારીઓના કેસો પરત નહિ ખેંચાઈ તો વિધાનસભાની ચૂંટણી બે આંકમાં રહેશે સરકાર
     ગિરગઢડા
      ભરત ગંગદેવ…
  પાટીદાર આંદોલન થી દરેક સમાજ ને ખુબ લાભ થયા છે આંદોલન થી સમાજ જાગૃત થયો યુવાનો માં હિંમત આવી 2017 માં ભાજપ ને માત્ર બે જ અંક માં લાવવામાં પાટીદાર આંદોલનકારી યુવાનો સફળ નો ખુબ મહત્વનો ફાળો રહ્યો છે તેવામાં છેલ્લા પાંચ વર્ષમાં સરકાર દ્વારા આ યુવાનો પર અનેક કેસો કરી ક્યાંક ને ક્યાંક એમનો અવાજ દબાવવામાં અનેક પ્રયાસ કરવામાં આવ્યા છતાંય આ યુવાનો એ શરણાગતિ નથી સ્વીકારી એ બદલ એમની હિંમત ને મારા સલામ છેલ્લા પાંચ વર્ષો માં સરકાર દ્વારા અનેક વખત કેસો પાછા ખેંચવાની જાહેરાત કરી સમાજ ને અંધારામાં ધકેલવાનો પ્રયાસો કરવામાં આવ્યા અનેક વાર સમાજ ના મોભીઓ દ્વારા સરકાર સાથે બેઠક કરી કેસો પાછા ખેંચવા બાબતે રજૂઆત કરી પરંતુ સરકાર ની દાનત માં જ ખોટ હોવાથી આ બાબતે સરકારે કોઈ પગલાં જ નથી ભર્યા હાર્દિક પટેલ ની જાહેરાત બાદ ફરી ગુજરાત ના રાજકારણ માં ખળભળાટ મચી ગયો છે હાર્દિક પટેલ અલ્પેશ કથીરિયા અને નરેશ પટેલ ની આગેવાની માં પાટીદાર આંદોલન પાર્ટ 2 કંઈક જુદા જ અંદાજ માં જોવા મળશે હાર્દિક પટેલ ની જાહેરાત બાદ ગીર સોમનાથ ટીમ પણ એકટીવ મોડ માં જોવા મળી રહી છે વિજય હિરપરા ના જણાવ્યા અનુસાર આગામી દિવસો માં ગામડે ગામડે ખાટલા બેઠકો યોજવામાં આવશે અને પાટીદાર આંદોલન પાર્ટ 2 ના શ્રી ગણેશ કરવામાં આવશે એક વાત પાકી છે આ આંદોલન 2015 ના આંદોલન કરતા ખુબ મોટુ થવાનું છે સમાજ નો સાયલેન્ટ રોષ આગામી ચૂંટણી માં જોવા મળશે
વિજય હિરપરા ગીર સોમનાથ પાટીદાર આંદોલન પાર્ટ 2 ને લઇ ને આવનારા દિવસો માં સરકાર માટે ખુબ જ પડકાર જનક રહેવાનું છે સરકાર ને અનેક વખત રજુઆત બાદ પણ સરકાર ના ઢીલા કાન બતાવે છે કે કેસો પાછા ખેંચવા અંગે સરકાર કંઈજ કરવા નથી માંગતી જેને લઇ આગામી રૂપરેખા અને આયોજન સાથે તાલાલા ગીર તાલુકાના તમામ ગામ સુધી પ્રવાસો કરીશુ અને આગામી ચૂંટણી ના સરકાર વિરુદ્ધ મત રુપિ વીસ્ફોર્ટ કરીને અને પાટીદાર પાવર શું છે એનો પરચો બતાવીશું
ગૌરવ માકડીયા તાલાલા ગીર
 વિજય હિરપરા પાસ કન્વીનર ગીર સોમનાથ વિજય હિરપરા ની યાદી માં જણાવાયું છે.

IMG-20220302-WA0420.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *