Gujarat

માંગરોળના ચંદવાણા પે.સેન્ટર શાળાનાં મુખ્ય શિક્ષક નાહિદભાઇ લિગારીને નેશનલ આઇસીટી એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા,, 

માંગરોળ,,
ચંદવાણા ગામે આવેલ ચંદવાણા પે.સેન્ટર શાળામાં ફરજ બજાવતા મુખ્ય શિક્ષક લિગારી નાહિદભાઇને સીઆઇઇટી, એનસીઇઆરટી દ્વારા ડો. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર, ન્યુ દિલ્હી મુકામે વિજ્ઞાન દિવસ પર તા. ૨૮/૦૨/૨૦૨૨નાં રોજ આયોજિત રાષ્ટ્રિય આઇસીટી એવોર્ડ સંન્માન સમારોહમાં નેશનલ આઇસીટી એવોર્ડથી સંન્માનિત કરવામાં આવેલ છે. સંન્મારોહનાં મુખ્ય અતિથિ મિનિસ્ટર ઓફ સ્ટેટ એજ્યુકેશન, મિનિસ્ટ્રી એજ્યુકેશન ભારત સરકાર, અન્નપૂર્ણા દેવીનાં હસ્તે એવોર્ડ આપવામાં આવ્યો. આ કાર્યક્રમમાં વર્ષ ૨૦૧૯ માટે સમગ્ર દેશમાંથી કુલ ૨૫ શિક્ષકોને સંન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્ર્મમાં અતિથિ વિશેષ એલ.એસ.ચાંગસન જોઇન્ટ સેક્રેટરી ડિપાર્ટમેન્ટ ઓફ સ્કુલ એજ્યુકેશન,  દિનેશ પ્રસાદ સકલાની, અમેંદ્ર પ્રસાદ બેહરા જોઇન્ટ ડાયરેકટર ઓફ સીઆઇઇટી એન્ડ એનસીઇઆરટી વગેરે હાજર રહ્યા હતા,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

IMG-20220303-WA0127.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *