જન્મદિન શુભેચ્છા
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવશથા બોડ ધોરાજી ના લાખાભાઈ મુળજીભાઇ ભાસા નો આજે જન્મ દિવસ છે તારીખ 1-6-1969 ના જન્મેલા લાખાભાઈ મુળજીભાઇ ભાસા પાણી પુરવઠા અને ગટર વ્યવશથા બોડ ધોરાજી મા ફરજ બજાવે છે લાખાભાઈ મુળજીભાઇ ભાસા પાણી પુરવઠા અને ગટર વ્યવશથા બોડ ધોરાજી મા સારી એવી નિષ્ઠા થી કામગીરી કરીહઈયા છે તેમના જન્મ દિવસ નીમીતે પરીવાર તેમજ કર્મચારી ઓ તેમજ સગા સંબંધીઓ સમાજ બંધુઓ મિત્રો વર્તુળ તરફથી જન્મ દિવસ ની સુભેક્ષા ઓનો ધોધ વરસાવી રહ્યા છે લાખાભાઈ મુળજીભાઇ ભાસા ને ABC NEWS ના પત્રકાર કલ્પેશ એલ ભાસા વતી લાખ વાર હેપ્પી બર્થ ડે જન્મ દિવસ ની શુભેચ્છાઓ પાઠવ મા આવેછે


