Gujarat

સાવરકુંડલા તાલુકાની જુનાસાવર કન્યા શાળાની મુલાકાત લેતાં અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી વિપુલભાઈ દુધાત.

સાવરકુંડલા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા તાલુકાના જુનાસાવર કન્યા શાળાની મુલાકાત  લેતાં અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી વિપુલભાઈ દુધાત.  આ તકે શાળા કક્ષાએ સ્થાનિક પ્રશ્નો સાંભળી અને ઉકેલ લાવવા સરપંચ શ્રી અને ગ્રામજનોને જણાવ્યું સાથે શિક્ષણ બાબતે ગ્રામજનો અને શાળા વચ્ચે ખૂબ જ સહકારથી કાર્ય થાય છે એ બાબતે શાળા પરિવારને અભિનંદન પણ આપેલ અને સાથે શિક્ષણ સબંધી કોઈ પણ પ્રશ્ન હોય ઉકેલવાની ખાત્રી આપેલ અને આ તકે ઉપસરપંચશ્રી ગામના અગ્રણી કાંતિભાઈ, ભાયલાલભાઈ, રાજેશભાઈ, ભાવેશભાઈ, મનુભાઈ, અશોકભાઈ, એસ.એમ.સી. અધ્યક્ષશ્રી, સભ્યોઅને તમામ વાલીશ્રીઓ હાજર રહેલ.

IMG-20220303-WA0046.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *