ગિરગઢડા
ભરત ગંગદેવ.
પાટોત્સવ
સર્વે ને જય કનકેશ્વરી
આપણી પરંપરા મુજબ પાટોત્સવ તા.9-3-22દિને રોજ ઊજવવામા આવશે,
આ પ઼સંગે આપ સવઁને પધારવા “મા” ભક્તોને ભાવ ભયુઁ આમંત્રણ છે
શુભદીને સવારે શણગાર આરતી-સ્તુતિ-પ઼ાથઁના ગો પુજન બાદ ધ્વજા આરોહણ થશે
સવારે 9થી10 ચા નાસ્તો
બાદ યજ્ઞ આરંભ
માતાજી કનકેશ્વરીની હેમની મુતીઁ -સાથે હેમની પાદુકાનુ વાજતે ગાજતે પધરાવવાનુ શુભ કાયઁ
બાદ માતાજી કનકેશ્વરી નો રાજપોચારથી અભિષેક
,રાજભોગ આરતી
મહાપ઼સાદ
4-30 કલાકે યજ્ઞ પુણાઁહુતી(બીડુ હોમ)
તો આવા શુભ પવિત્ર પુણ્યકારી પ઼સંગે સવારે સાતથી સાંજે પાંચ વાગ્યા સુધી ટૃષ્ટ આમંત્રણ પાઠવે છે,
વિશેષ આપ સોવને જણાવવાનુ કે જંગલ ખાતાના નિયમ મુજબ રાત્રી રોકાણની વ્યવસ્થા હોવાથી રાત્રી રોકાણ બાબત પુછ પરછ નહી કરવા વીનતી, આપના સોવના સાથ સહકારની ટૃષ્ટ અપેક્ષા રાખે છે,
કુળ પુજકો-“મા” ભક્તોને સવારની શણગાર આરતી,રાજભોગ આરતી બાદ મહાપ઼સાદ લેવાનુ ભુલશો નહી,યથા યોગ્ય સમયનુસાર બધીજ વ્યવસ્થા રાખેલ છે ..બસ આ શુભ કાયઁમા પધારશોજી
આવા આ મંગલમય પાટોત્સવ ના ભાગ્યવાન મુખ્ય યજમાન અનીલભાઈ અમૃતલાલ શાહ પરીવાર છે, શ્રી માતાજી કનકેશ્વરી ટેમ્પલ ટૃષ્ટીગણ હૃદય પુવઁક આભાર માને છે
શ્રી માતાજી કનકેશ્વરી ટેમ્પલ ટૃષ્ટીગણ.
પ઼મુખ શ્રી નરેન્દ઼કુમાર કે જાનીના જય માતાજી
જયભવાની-જય કનકાઈ


