Gujarat

નડિયાદ શ્રી અંબુભાઈ પુરાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે શૈક્ષણિક સેમિનાર યોજાયો

આજ રોજ ખેડા જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વ્યાયામ શિક્ષક સંઘ તેમજ ખેડા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજિત યોગ અને સ્વાસ્થ્ય શારીરિક શિક્ષણ શૈક્ષણિક સેમિનાર યોજાયો હતો જેમાં મહુધા તાલુકાના એ.પી.વિદ્યામંદિર,વડથલ શાળાના વ્યાયામ શિક્ષક શ્રી વિશાલ કુમાર અરવિંદભાઈ પટેલ ને વ્યાયામ શિક્ષક માંથી એ.જે.હાઈસ્કૂલ વસો માં આચાર્ય બનવા બદલ વ્યાયામ શિક્ષક સંઘ દ્વારા સાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા

IMG-20220306-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *