Gujarat

એક તરફ સરકાર ગરીબ લોકોને મફત અનાજ વિતરણ કરે છે

એક તરફ સરકાર ગરીબ લોકોને મફત અનાજ વિતરણ કરે છે ત્યારે બીજી તરફ અનાજ માફિયા ગરીબ ના મોઢા આગળ થી છીનવી ને વેપાર કરે છે ત્યારે  મહુવા થી ગાંધીધામ સસ્તા અનાજ નો જથ્થો 510 કટા  ટ્રક માં ભરી ને જતા હોય જે  જાવેદખાન પઠાણ પત્રકાર ભાવેશ વાઘેલા પત્રકાર અને રફીકભાઈ રાઠોડ એ એસ આઈ રૂલર પોલીસ ના સૂત્રો દ્વારા વોચ રાખી ને અમરેલી કેરિયારોડ બાય પાસે  રાત્રી ના 9 કલાકે પકડી  પાડયો ડ્રાયવર ટ્રક મૂકીને ફરાર  થઈ ગયેલ  બાદમાં કલેકટર શ્રી ને અને ડીવાય એસ પી ભંડારી સાહેબ ને ટેલીફોનિક જાણ કરતા પોલીસ અને મામલતદાર સ્ટાફ ના કાફલા સાથે ટ્રક ને સરકારી ગોડાઉન ખાતે કબજે લય રાત્રીના 1 કલાકે પૂર્ણ કરાયા બાદ 12.લાખ નો મુદ્દા  માલ ને સિઝ કરી ધોરણ સર કાર્યવાહી હાથ ધરી છે  અમરેલીમાં પણ આવો જથ્થો બરોબર વહેંચાય છે જે પકડવા ની તસદી કયારે પણ તંત્ર દ્વારા કરવામાં આવતી નથી
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *