ગિરગઢડા
ભરત ગંગદેવ
યુવક સેવા અને સાંસ્કૃતિક કાર્યક્રમ ગાંધીનગર આયોજિત અંડર 14 ની જુદી જુદી સ્પર્ધાઓ માં ગીર સોમનાથ જિલ્લા 6 તાલુકા ના બાળકો એ ભાગ લીધો.જેમાં ગાયન સ્પર્ધામાં ફાટસર શાળા ની વિદ્યાર્થી ની ચુડાસમા કિંજલબેન ભરતભાઈ સૌ પ્રથમ ક્લસ્ટર કક્ષા એ પ્રથમ નંબર અને ત્યાર બાદ તાલુકા કક્ષા ની સ્પર્ધામાં માં પણ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ અને આજ રોજ જિલ્લા કક્ષા ની સ્પર્ધા માં પણ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે.શાળા પરિવાર વિદ્યાર્થી તેમજ તૈયારી કરાવનાર શિક્ષક ને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે.કિંજલ બેન હવે રાજ્ય કક્ષા એ ગીર સોમનાથ જિલ્લા નું નેતૃત્વ કરશે.રાજ્ય કક્ષા એ પણ ખૂબ સારું પરફોર્મન્સ આપી પ્રથમ નંબર પ્રાપ્ત કરે તેવી ફાટસર શાળા વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ


