રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કપડવંજ નગર સેવા સદન દ્વારા સરદાર બાગ માં વર્ષોથી પાણીની સમસ્યાની હલ દૂર કરવા માટે નવીન બોરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તે પ્રસંગે નગર સેવા સદન પ્રમુખ મોનિકાબેન પટેલ ,,ઉપપ્રમુખ મોઇન શેખ , કારોબારી ચેરમેન સ્નેહાબેન ઓઝા, દંડક દક્ષેશભાઈ કંસારા અને ગાર્ડન કમિટી ચેરમેન મનિષાબેન વસાવા, સદસ્યો અને કપડવંજ શહેર ભાજપ પ્રમુખ આશિષભાઈ શાહ ,મહામંત્રી સુરેશભાઈ અને નરેન્દ્રભાઈ સંગઠન ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા


