જામનગર તાજેતરમાં જામનગર કાલાવડ ગેઈટ બાહાર ગુજરાત તી જમાત ખાના હોલ ખાતે કોરોના દરમિયાન સેવા આપનાર સામાજીક સંસ્થા તેમજ વિશેષ સેવા આપનાર વ્યકિત ઓનુ સંન્માન સાથે બ્લડ ડોનેશન કેમ્પ નુ સમાજ ના અગ્રણીઓ ની ઉપસ્થિત આયોજન કરવા આવ્યુ હતુ ત્યારે આ પ્રસંગે મુસ્લિમ સમાજ માં છેલ્લા તીસ વર્ષ થી સામાજીક તેમજ પત્રકારીતા ક્ષેત્ર પોતાનુ વિશેષ યોગદાન આપનાર સિન્યર પત્રકાર ઈનાયતખાનપઠાન નુ વિશેષ સંન્માન કરી એવોર્ડ થી નવાઝ વામાં આવેલહતા ત્યારે આ પ્રસંગે હિન્દુ મુસ્લિમ સમાજ ના અગ્રણીઓ સર્વ શ્રી હાજી કાદર બાપુ જુણેજા તેમજ નઝીર બાબા મુંબઈ નવાઝ ભાઈ રફાઈ પુર્વ વિપક્ષ ના નેતા અલ્તાફ ખફી કોપરેટર કાશમભાઈ જોખીયા કોપરેટર જૈનમ બેન ખફી પુર્વ પિ. આઈ સમા સાહેબ પુર્વ પિ. એસ. આઈ સાબુદીન ભાઈ શેખ દેના બેંક ના પુર્વ મેનેજર અલ્તાફ ભાઈ શેખ મુસ્લિમ સેવાસંઘ ના પ્રમુખ મહંમદ હુસેન ભાઈ કાજી કોપરેટર રચનાબેન નંદાણીયા જયશ ભાઈ વગેરે હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ આ કાર્યક્રમ માં મુખ્ય મેહેમાન પદે ઉપસ્થિત રયાહતા ત્યારે આ સમગ્ર કાર્યક્રમ નુ સફલ સંચાલન આશીફ ભાઈ સમા યુસુફ ભાઈ પરાસરા રિયાઝ ભાઈ શેખે જહેમત ઉઠાવેલ હતી અંતમાં આ કાર્યક્રમ નુ સફલ આયોજન મુસ્લિમ સેવાસંઘ કાર્યકરો કરેલ રિપોર્ટ ઈનાયતખાનપઠાન જામનગર


