ગોરખપુર
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. ેંઁમાં યોગીનું સત્તા ઉપર પુનરાગમન થઈ રહ્યું છે કે અખિલેશ સત્તાના સૂત્રો સંભાળશે તે અંગે થોડીવારમાં જ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. આ સાથે ઉત્તર પ્રદેશ ઉપરાંત ગોવા, ઉત્તરાખંડ, પંજાબ,મણિપુરમાં પણ પરિણામો આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં ઈફસ્ને જીઁએ અનેક પ્રશ્નો સર્જ્યા હતા. આ સ્થિતિને જાેતા મતગણતરી કેન્દ્રો ઉપર પોલીસ-વહીવટીતંત્ર સતત સજાગ છે. વર્ષ ૨૦૨૨માં ઉત્તર પ્રદેશ કોનું હશે તે અંગે સ્પષ્ટ થઈ જશે.


