તારીખ/15/06/2020/ના રોજ ના સન્માન પત્ર
કોરોના મહામારી વચ્ચે પોતાના સ્વાસ્થ્ય અને પરિવાર ની ચિતા કર્યા વગર રાત દિવસ જે કામગીરી કરી રહ્યા છે જનતા ની સેવા કરનાર પાટડી પોલીસ સ્ટેશન મા ફરજ બજાવતા એવા પો સ ઇ વિ, એન, ચૌધરી સાહેબ / તેમજ નંદિતાબેન એન પટેલ was ખેર જે એલ /આપ શ્રી જે આ ઉમદા રાષ્ટ્ર સેવા કરી રહ્યા છો તે ના પ્રત્યે અમોને ગર્વ છે કે ગરીબ લોકોને જે સેવા આપી તેમને જાગૃતિ સમાજ સેવા ટ્રસ્ટ મિતેષભાઇ આચાર્ય ટ્રસ્ટ ના પ્રમુખ સાવડીયા સતિષભાઇ તરફથી સન્માન પત્ર આપવામાં આવ્યું



