Uncategorized

સાવરકુંડલા નગરપાલીકા ને અમરેલી રોડ પર ટુટીને જર્જરીત થઈ ગયેલી ગટર ની કુંડી ની મરામત કરવામાં ચોઘડિયાં ની રાહ જોવાઈ રહી છે કે શુ ?

સાવરકુંડલા નગરપાલીકા ને અમરેલી રોડ પર ટુટીને જર્જરીત થઈ ગયેલી ગટર ની કુંડી ની મરામત કરવામાં ચોઘડિયાં ની રાહ જોવાઈ રહી છે કે શુ ?

સાવરકુંડલા નગરપાલિકા વારંવાર કોઈને કોઈ મુદ્દે ચર્ચાની એરણે ચડવા ટેવાઈ ગએલ હોઈ તેવુ લાગી રહ્યુ છે કારણ કે શહેરની ઘણીબધી સમસ્યાઓ સાવરકુંડલા નગરપાલિકા તરફથી વણઊકેલ હોઈ જેમકે ગંદકી ઊકેડા રોડ રસ્તા પર ખાડા શહેરની વિવિધ જગયાઓ એ સટીટ લાઈટ બંધ હાલતમાં હોઈ તેના કારણે અકસ્માત ચોરી થવાની સંભાવના હોઈ અને અમરેલી રોડ પર આ તસવીર મા દેખાતી કુંડી થી સામે આવેલ રેસિડેન્ટ વિસ્તાર અને એક બાજુ આવેલ વેપારી અને ધંધાર્થી ભાઈઓ રોષની લાગણી અનુભવી રહ્યા હોઈ ત્યારે નગરપાલિકા મા આવા જરુરી કાર્યો તરત પુર્ણ થાઈ તેવી લોક માંગ ઊઠી છે

રીપોર્ટ.અરમાન ધાનાણી સાવરકુંડલા

IMG-20200617-WA0069-2.jpg IMG-20200617-WA0071-1.jpg IMG-20200617-WA0070-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *