Gujarat

તાલાલા લોહાણા સમાજ એજ્યુકેશન ક્ષેત્રે જેટ ગતિ એ આગળ વધી રહેલ છે.

   ગિરગઢડા

   ભરત ગંગદેવ.

તાલાલા લોહાણા સમાજ એજ્યુકેશન ક્ષેત્રે જેટ ગતિ એ આગળ વધી રહેલ છે. તાલાલા લોહાણા સમાજ ની ચી નિરાલી રજનીકાંત દેવાણી એ MBBS ની ડીગ્રી હાંસલ કરી ડૉ નિરાલી દેવાણી બની તાલાલા લોહાણા મહાજન સમાજ ન દેવાણી પરિવાર ની લાડલી ચી નિરાલી દેવાણી એ GMERS મેડિકલ કોલેજ જૂનાગઢ થી તાજેતર મા લેવાયેલ MBBS ની પરીક્ષા મા પાસ કરી ને  હવે ડૉ નિરાલી દેવાણી તરીકે ની ઓળખ સ્થાપિત કરી તાલાલા લોહાણા સમાજ નું ગૌરવ મા વધારો કરેલ છે તાલાલા લોહાણા મહાજન ના યોગેશભાઈ ઉનડકટ. તેમજ તેમની ટિમ   અમિતભાઈ ઉનડકટ સેવા સમર્પણ ના નીતિન ભાઇ છગ વગેરે એ શુભેચ્છા નો વરસાદ  વરસાવી અભિનદન પાઠવેલ જ્યારે ડૉ અખિલ રાયચુરા ની અનેરી સિદ્ધિ ના સમાચાર ની સાથે ડૉ નિરાલી દેવાણી ના પણ સમાચાર જાણી લોહાણા મહા પરિષદ પ્રમુખ  સતીષ ભાઈ વિઠલાણી હસમુખ ભાઈ જોબનપુત્રા ડૉ રામજીભાઈ જીમુલીયા ડૉ સુરેશભાઈ પોપટ સહિત ના દરેક આગેવાનો એ તાલાલા મહાજન તેમજ ડૉ અખિલ રાયચુરા તેમજ ડૉ નિરાલી દેવાણી પર અભિનંદન પાઠવ્યા છે ડૉ નિરાલી દેવાણી પર 9429906806 ભાઇ પાર્થ દેવાણી પર અભિનદન ની વર્ષા થઈ રહી ફરી તાલાલા મહાજન સમાજ ને ગૌરવ અપાવવા બદલ તાલાલા લોહાણા મહાજન તેમજ લોહાણા મહા પરિષદ છાત્રાલય સમિતિ ના ચેરમેન યોગેશ ભાઈ ઉનડકટ એ રાયચુરા પરિવાર તેમજ દેવાણી પરિવાર ને શુભેચ્છા પાઠવેલ.

IMG-20220320-WA0263.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *