breking…
અમરેલી
વડિયા ના બાટવા દેવળી ગામે કોરોના પોઝીટીવ….
કોરોના પોઝીટીવ ની ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદ ની છે…..
અમદાવાદ થી આ પતિ પત્ની ગત 14 તારીખે અમદાવાદ થી બાટવા દેવળી આવ્યા હતા….
જેમાં આ પતિ પત્ની ને અમરેલી ખાતે ચેક કરતા અતુલભાઈ બાબુભાઇ ગેવરિયા ઉ.40 ને કોરોના પોઝીટીવ આવતા બાટવા
દેવળી ખાતે આજુ બાજુ નો વિસ્તાર કોર્નટાઇન કરવામાં આવ્યો……
ટીડીઓ તાલુકા વિકાસ અધિકારી તેમજ વડિયા મામલતદાર ટિમ તેમજ પોલીસ ટિમ દ્વારા આ વિસ્તાર ને કોર્નટાઇન કરવાની કાર્યવાહી કરવામાં આવી….
ન્યૂઝ રાજુ કારિયા વડિયા



