Uncategorized

મહુવાબ્રેકીંગ ** Av મહુવા મોરારીબાપુ ના સમર્થન મા મહુવા સજડ બંધ

*મહુવાબ્રેકીંગ **

Av મહુવા મોરારીબાપુ ના સમર્થન મા મહુવા સજડ બંધ

દ્વારકા મા માફી માંગ વા બોલાવવામાં આવયા હતા તયારે પ્રેસ કોન્ફરન્સ હતી ત્યારે ઓચીંતા પબુભા માણેક દવારા મોરારીબાપુ ઉપર હુમલો કરવા ની કોશિશ કરી હતી

તેના અનુસંધાનમાં પબુભા માણેક ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે

તેના અનુસંધાનમાં આજે મહુવા શહેર સજડ બંધ છે

રીપોર્ટર અરશદ દસાડીયા
જી ભાવનગર મહુવા સાથે
અરમાન ધાનાણી સાવરકુંડલા

IMG-20200620-WA0007-0.jpg IMG-20200620-WA0006-1.jpg IMG-20200620-WA0036-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *