વડિયા નું તેમજ વડિયા ની ખેતાણી પ્રાથમિક શાળા ણુ ગૌરવ
વડિયા ની ખેતાણી પ્રાથમિક શાળા મા અભ્યાસ કરતી કુમારી મુસ્કાન મુનાફભાઇ બાલાપરીયા એ જવાહર નવોદય વિદ્યાલય ની ધોરણ -6ની પ્રવેશ પરીક્ષામા ઉતીર્ણ થઈ બાલાપરીયા પરીવાર અને શાળાનું તેમજ મુસ્લિમ સમાજ નું ગૌરવ વધારવા બદલ ખુબ ખુબ અભિનંદન
રિપોર્ટ રજૂ કારીયા વડીયા


