આઇ.ટી.આર.એ. હોસ્પિટલ કાયચિકિત્સા વિભાગ દ્વારા તા.૨૪-૦૩-૨૦૨૨ના રોજ “વર્લ્ડ ટ્યુબરક્લોસીસ ડે” નિમિતે સવારે ૦૯:૦૦ થી ૧૨:૩૦ દરમિયાન ફેફ્સાંમાં થતા ક્ષયના દર્દીઓ માટે નિ:શુલ્ક સારવાર કેમ્પનું આયોજન ઓ.પી.ડી.નં.-૧૩, આઇ.ટી.આર.એ હોસ્પિટલ જામનગર ખાતે કરવામાં આવેલ છે. જેની જાહેર જનતાએ નોંધ લેવા આર.એમ.ઓ. આઇ.ટી.આર.એ. જામનગર દ્વારા જણાવવામાં આવે છે.
