Gujarat

લોહાણાવિદ્યાર્થીભવન વડાલા ના ટ્રસ્ટી અને એજ્યુકેશન ના માંધાતા એવા ડૉ રામજીભાઈ ભાઈ જિમુલિયા મુંબઈ પાર્લે ની ગ્રાન્ટ ડોટર દેવાંશી જીમૂલીયા એ UK BIRMINGHAM યુનિવર્સિટી થી MBBS ની ડિગ્રી હાંસલ કરી

 ગિરગઢડા
   ભરત ગંગદેવ..

લોહાણાવિદ્યાર્થીભવન વડાલા ના ટ્રસ્ટી અને એજ્યુકેશન ના માંધાતા એવા ડૉ રામજીભાઈ ભાઈ જિમુલિયા મુંબઈ પાર્લે ની ગ્રાન્ટ ડોટર દેવાંશી જીમૂલીયા એ UK BIRMINGHAM યુનિવર્સિટી થી MBBS ની ડિગ્રી હાંસલ કરી પોતાની ઓળખ ડૉ દેવાંશી જીમુલિયાં તરીકે સ્થાપિત કરી અને એજ સંસ્થા મા ઇન્ટર શિપ જોઇન્ટ કરિ સમગ્ર લોહાણા સમાજ ને સાત સમુદ્ર પાર વિદેશ UK ની ધરતીપર ગૌરવ અપાવ્યુ છે એ બદલ લોહાણા મહા પરિષદ પ્રમુખ  સતીષ ભાઈ વિઠલાણી લોહાણા વિદ્યાર્થી ભવન વડાલા ટ્રસ્ટી ગણ એજ્યુકેશનના ભામાશા શ્રી મહેન્દ્રભાઇ ઘેલાણી હાલાઈ લોહાણા મહાજન મુંબઈ પિયુષ ભાઈ ડૉ સુરેશભાઈ પોપટ તેમજ છાત્રાલય સમિતિ ના યોગેશભાઈ ઉનડકટ હસમુખ ભાઈ જોબનપુત્રા તેમજ અન્ય મહાનભાવો એ ડૉ રામજીભાઈ જીમૂલિયાં ને 9820251107 પર અભિનદન શુભેચ્છા પાઠવેલ

IMG-20220324-WA0463.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *