Gujarat

એચ.એ.પંડયાએ બંન્ને આરોપીઓને આઈપીસી કલમ ૪૪૭,૧૮૬,૩૩૬,૪૨૭, ૫૦૪ તથા ૧૧૪ ના ગુન્હામાં નિર્દોષ છોડવા હુકમ કરેલ છે

માંગરોળ,,

માંગરોળ ના ખોડાદાની સીમમાં તારીખ ૨૯/૯/૨૦૧૨ ના રોજ  ફોરેસ્ટ પ્રતિબંધિત વિસ્તારમાં ખોડાદા ના મેરખી પીઠા ગળચર અને સાજણ વિરા ગળચરે પોતાના બકરાઓ સહિત માલ ઢોરના પ્રવેશથી ત્યાં વૃક્ષના છોડો ને  અંદાજીત પાંચેક હજાર નું નુકશાન પહોંચાડતા આ નુકશાન માંડવાળ ની રકમ ભરવા ઈન્કાર કરતા આ બંન્ને ઈસમો સામે માંગરોળ કોર્ટમાં કેશ ચાલી જતાં માંગરોળ ના જયુડી.મેજી. એચ.એ.પંડયાએ બંન્ને આરોપીઓને આઈપીસી કલમ ૪૪૭,૧૮૬,૩૩૬,૪૨૭, ૫૦૪ તથા ૧૧૪ ના ગુન્હામાં નિર્દોષ છોડવા હુકમ કરેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *