Gujarat

ગુ.રા.મા.વા.વ્ય નિગમ-જામનગર અંતર્ગતના ૫ ડેપો ખાતે આઈટીઆઈ પાસ ઉમેદવારોને એપ્રેન્ટિસ તરીકે ભરતી કરવામાં આવશે

ઉમેદવારોએ તા.૨૮૨૦૨૨ સુધીમાં અરજી પત્રકો જમા કરાવવાના રહેશે

જામનગર તા. ૨૯ માર્ચ,ગુ.રા.મા.વા.વ્ય નિગમ, જામનગર વિભાગની એપ્રેન્ટીસની મંજૂરી માટે જામનગર વિભાગ હેઠળના વિભાગીય કચેરી, વિભાગીય યંત્રાલય, વિભાગીય સ્ટોર્સજામનગર અને જામનગર/જામજોધપુર/ખંભાળિયા/દ્વારકા/ધ્રોલ ડેપો ખાતે એપ્રેન્ટીસ એક્ટ૧૯૬૧ અન્વયેફેબ્રુએપ્રિલ૨૦૨૨ના ભરતી સત્ર માટે એપ્રેન્ટીસ ફીટર, ટર્નર, ઇલેક્ટ્રીશ્યન, વેલ્ડર(ગેસ અને ઇલેક્ટ્રિક) મોટર મિકેનિક, ડીઝલ મિકેનિક અને કોપા કુલ૭ ટ્રેડ હેઠળના આઇ.ટી.આઇ પાસ તેમજ ટેકનીશન વોકેશનલ ટ્રેડમાં(સિવિલ કન્સ્ટ્રશન, એકા એન્ડ ઓડીટીંગ તથા પરચેઝ એન્ડ સ્ટોર્સના વિષયો સાથે) તથા એપ્રેન્ટીસ ડિપ્લોમા હોલ્ડર ઇન ઓટો એન્જી., મિકે. એન્જી. ઉમેદવારોની એપ્રેન્ટિસ તરીકે ભરતી કરવાની હોય ઉમેદવારોએ www.aticeshipindia.orgપોર્ટલ પર રજિસ્ટ્રેશન કરી(આધારકાર્ડ ફરજિયાત વેરિફાઇડકરવું) તેની પ્રિન્ટ (મેળવી), શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવા (૧૦પાસ/૧૨પાસ અને આઇ.ટી.આઇ પાસ),એલ.સી., આધારકાર્ડ, જાતિના પ્રમાણપત્રની બે નકલ સાથે તા.૨૦૨૨સુધીમાં આ માટેના અરજીપત્રક મેળવી લેવા તથા ઉમેદવારોએ અરજીપત્રક તા.૨૮૨૦૨૨સુધીમાં તમામ અસલ માર્કશીટ/પ્રમાણપત્રો સાથે રાખી તેની રૂબરૂમાં ચકાસણી કરાવી ભરાયેલા અરજીપત્રકો જમા કરાવવાના રહેશે. આ માટે વધુ વિગતો મેળવવા વહીવટી શાખા, વિભાગીય નિયામકશ્રીની કચેરી, જામનગર વિભાગ, કાલાવડ નાકા બહાર, જામનગર ખાતે રૂબરૂ સંપર્ક સાધવા વિભાગીય નિયામક એસ.ટી. જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવે છે.

દિવ્યા ત્રિવેદી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *