Gujarat

સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર આવેલ આસોપાલ સોસાયટી ખાતે શ્રી રામેશ્વર યુવક મંડળ દ્રારા શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજાયો . 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
પ્રાપ્ત વિગત મુજબ આસોપાલ સોસાયટીના આગેવાન અને સામાજિક કાર્યકર સ્વ. ચાપરાજભાઈ આપાભાઈ જેબલીયાને શ્રી રામેશ્વર યુવક મંડળ અને આસોપાલ સોસાયટી દ્રારા શ્રધ્ધાંજલી આપવા સંતવાણી અને ભજનનુ આયોજન કરવામા આવેલ. આ તકે માનવમંદિરના સંતશ્રી ભક્તિરામ બાપુ કલાકારો તેમજ સોસાયટીના બહોળી સંખ્યામાં સ્વ.ચાપરાજભાઈના મિત્રો શ્રધ્ધાંજલી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

IMG-20220329-WA0036.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *