Gujarat

માનવાધિકાર એવમ મહિલા બાળ વિકાસ સંગઠન દ્વારા આજરોજ તારીખ 3/ 4/

માનવાધિકાર એવમ મહિલા બાળ વિકાસ સંગઠન દ્વારા આજરોજ તારીખ 3/ 4/ 2022ને રવિવાર ના રોજ MMBVS ભાવનગર ટીમ દ્વારા ભાવનગર સર્કિટ હાઉસ ખાતે રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ શ્રી નિલેશભાઈ જોશી ના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય કોર કમિટી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહારાષ્ટ્ર થી આમંત્રિત મહેમાન તરીકે મહારાષ્ટ્ર રાજ્યના અધ્યક્ષ શ્રી અર્જુન પટેલ ઉપસ્થિત રહ્યા હતા ,તથા તમામ જિલ્લા માંથી કોર કમિટીના હોદેદારો પણ ઉપસ્થિત રહ્યા હતાં , આજના દિવસે ખાસ મહિલા બાળ વિકાસ ને લગતા મુદ્દા તેમજ સંગઠન મુખ્ય એજન્ડા પર ચર્ચા થઈ તેમજ સંગઠન કેવી રીતે મજબુત કરવું તે અંગે ચર્ચા-વિચારણા કરી હતી અને તમામ કોર કમિટી સભ્યોના સુચન પણ લેવામાં આવ્યા અને મીટીંગ ખુબ સફળ રહી

9426555756

IMG-20220403-WA0007.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *