Gujarat

છેલ્લા દોઢ વર્ષથી ગંભીર ગુનાના નાસતા ફરતા આરોપીને પકડીપાડતી જેતપુર પાવી પોલીસ

ધર્મેન્દ્રશર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓ એ સમગ્ર જીલ્લામા બનતા મિલ્કત સબંધી ગુના ઓ અટકાવવા તેમજ અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા તેમજ નાસતા કરતા આરોપીને પકડી પાડવા સાથે જીલ્લાના તમામ થાણા અઘિકારીશ્રીને સુચના કરેલ હોય જેથી નાયબ પોલીસ અઘિક્ષક  એ.વી.કાટકડ છોટાઉદેપુર ડીવીઝનનાઓના સંકલનમા રહી જેતપુર પાવી પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.આર જેતાવત નાઓ પોલીસ સ્ટાફના માણસો સાથે જેતપુર પાવી પો.સ્ટેના એ પાર્ટ ગુ.ર.નંબર ૧૧૧૮૪૦૦૩૨૦૦૬૨૭/૨૦૨૦ ઇ.પી.કો કલમ ૪૦૬,૪૨૦,૪૬૭, ૪૬૮, ૪૭૧,૧૨૦ (બી) તથા ગુજરાત ખનીજ ગેર કાયદેસર (ખોદકામ/વાહન/સંગ્રહ) ૨૦૧૭ ની કલમ ૩ મુજબના ગુનાનો આરોપી છેલ્લા દોઢ વર્ષથી નાસતો ફરતો હોય જે આરોપીની તેના ઘરે વારંવાર તપાસ કરતા મળી આવેલ ન હોય પરંતુ આરોપી અંકલેશ્વર શહેરમાં રહેતો હોવાની અંગત બાતમીદારો થકી બાતની મળતા આરોપીની પાછળ વોચ ગોઠવી  તેમજ બાતમીદારો થકી માહીતી એકઠી કરી આરોપી અંકલેશ્વર શહેરમાં વૃંદાવન સોસાયટીમાં રહેતો હોવાની બાતમી આઘારે આરોપીના ઘરે જઈ આરોપીને પો.સ.ઈ  એચ આર જેતાવત તથા સ્ટાફના પોલીસ માણસો દ્રારા આરોપીને પકડી પાડવામા આવેલ છે આમ છેલ્લા દોઢ વર્ષથી ગંભીર ગુનાના નાસતા ફરતા આરોપીને પકડવામા જેતપુર પાવી પોલીસને સફળતા મળેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220409-153839_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *