પ્રાચી તીર્થ ખાતે શ્રીરામ નવમી ના પાવન દિવસે પૂર્વ વાહિની સરસ્વતી નદીમાં જાંબુડા નીચે બિરાજમાન સુવિખ્યાત શ્રી માધવરાયજી તથા લક્ષ્મી મંદિરે ભવ્ય છપ્પન ભોગ અન્નકૂટના દર્શન તથા મહા આરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા જેમા બહારથી પધારેલ યાત્રિકો તેમજ ગામ લોકો એ તેમજ તમામ ભક્તજનો એ મોટી સંખ્યામાં અન્નકૂટ દર્શન નોલાભ લઇ ધન્યતા અનુભવી હતી


