Gujarat

લોકોને ગરમીથી હજી નહીં મળે રાહત

અમદાવાદ
રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં આગામી ૪૮ કલાક સુધી ગરમીનું પ્રમાણ યથાવત રહેશે. રાજ્યના મહત્તમ ભાગમાં ૪૧ ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. બે દિવસ બાદ રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ૨ થી ૩ ડિગ્રી સુધી તાપમાનમાં વધારો થઈ શકે છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં ૧૬ તારીખે હીટવેવની અસર જાેવા મળશે. આ ઉપરાંત અમદાવાદમાં ૪૧ ડિગ્રી તાપમાન રહેશે. દેશમાં જીવલેણ કોરના વાયરસ મહામારીના નવા મામલામાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં બે વર્ષ બાદ કોરોનાની અસર ઓછી થઈ રહી છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭૯૬ નવા કેસ નોંધાયા અને ૧૯ દર્દીના મોત થયા છે. જ્યારે ૯૪૬ સંક્રમિતો સાજા થયા છે. સોમવારે ૮૬૧ સંક્રમિતોના મોત થયા હતા અને માત્ર ૬ લોકોના મોત થયા હતા

summer-garmi.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *