Gujarat

લીલીયા મોટા ખાતે વેલનાથ તિથિ ઉત્સવ ઉજવવા માં આવશે

લીલીયા મોટા ખાતે વેલનાથ યુવા ગ્રુપ તેમજ સમગ્ર સુવાળીયા કોળી સમાજ દ્વારા આવનારી તા.૧૬/૪/૨૨ ના રોજ સંત વેલનાથ બાપુ ની તિથિ ઉજવવા નું આયોજન કરવા માં આવેલ છે  જેમાં સમાજ માં શિક્ષણ કેમ વધે કન્યા કેળવણી અંધ શ્રદ્ધા દૂર થાય વ્યસન મુક્તિ કુરિવાજો આપસ માં ભાઈ ચારો વધે અને જ્ઞાતિ સંગઠન વધે તે માટે આ તિથિ નું આયોજન કરેલ છે આ પ્રસંગને દીપાવવા આ અમૂલ્ય અવસર ને આપડા સહુ નો ગણી સમાજ માં ખભે  ખંભો મિલાવી સહકાર થી આ પ્રસંગને દીપાવવા સમાજ ના દરેક જ્ઞાત્તિ ભાઈઓ બહેનો ને લીલીયા મોટા ના આંગણે પધારવા લીલીયા તાલુકા ના સર્વો જ્ઞાતિ બંધુ ઓ ને બાપા ની પ્રસાદી લેવા લીલીયા સમગ્ર સુવાળીયા કોળી સમાજ લીલીયા તેમજ વેલનાથ યુવા ગ્રુપ લીલીયા દ્વારા તમામ ધર્મ પ્રેમી જનતા ને પધારવા આમંત્રણ આપવામાં આવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20220413-WA0002.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *