સોની યોગેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
સોમનાથ યાત્રાધામ થી યાત્રાધામ ને જોડતી એસ.ટી બસ સેવા સોમનાથ અંબાજી રૂટ ની એસ ટી બસ નો સમય રાત્રે બાર વાગ્યે ઉપડતી હોવાથી યાત્રીઓ મુશ્કેલી પડી રહી હતી ત્યારે આ બાબતે વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ ના પ્રમુખ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા એ જુનાગઢ વિભાગીય નિયામકશ્રી જીઓ શાહ અને પરિવહન અધિકારી પીલવાયકર સાહેબ ને થયેલ રજુઆત ને જેમાં સમર્થન મળતા આજરોજ તારીખ ૧૪/ ૦૪ /૨૦૨૨ ને ગુરુવારે સાંજે ૭ :૦૦ વાગ્યે સોમનાથ એસ.ટી કન્ટ્રોલ પોઈન્ટ પર ટીસી કાન્તી ભાઇ વેરાવળ ડેપો ના હેડ મિકેનીક ઉમેશભાઇ પરમાર બસ ના ડાઈવર ખીમજીભાઈ અને કંડકટર પિયુષ ભાઈ ની ઉપસ્થિતિ માં મુસાફરો મો મીઠા કરાવી બસ પ્રારંભ કર્યો હતો જેમાં સોરઠીયા વાણંદ સમાજ ના પ્રમુખ શ્રી મહેશ ભાઈ વાંજા સમસ્ત પરજીયા પટ્ટણી સોની સમાજ ના માજી પ્રમુખ લક્ષમીદાસ ભાઈ સાગર અને સામાજીક કાર્યકર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર રસિક ભાઈ પટેલ અને સુરેન્દ્ર બારોટ ની ઉપસ્થિતિ માં બસ નુ વિધીવત પ્રસ્થાન થયેલ આ પ્રસંગે સમસ્ત ખારવા સમાજ અદયક્ષ ગુજરાત મેરીટાઈમ બોર્ડ ના ડાઈરેકટર શ્રી કિશોરભાઈ મોહનભાઈ કુહાડા ની શુભેચ્છાઓ સાથે પ્રારંભ કરાવી આ બસ સોમનાથ થી સાંજે સાત વાગ્યે ઉપડશે જે વેરાવળ થી કેશોદ જુનાગઢ જેતપુર રાજકોટ અમદાવાદ થઈને અંબાજી પહોચશે આ કાર્યક્રમ અંતર્ગત તેમજ તેમજ સોરઠીયા વાણંદ સમાજ ના પ્રમુખ શ્રી મહેશ ભાઈ વાંજા સમસ્ત પરજીયા પટ્ટણી સોની સમાજ ના માજી પ્રમુખ લક્ષમીદાસ ભાઈ સાગર અને સામાજીક કાર્યકર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર નારણભાઇ બાંડીયા ની ઉપસ્થિતિ માં પ્રારંભ કર્યો હતો


