Gujarat

વેરાવળ માં ડો બાબા સાહેબ  આંબેડકર ની ૧૩૧ મી જન્મ જયંતી પર સાંસદ  સહીત અનુ સુચિત જાતી મોરચા ના મહામંત્રી કાંતીલાલ આર ચુડાસમા તેમજ શહેર પ્રમુખ શ્રી મનોજભાઈ ધોળીયા નાનજીભાઈ ચાવડા અમૃતા બેન અખીયા સહીત ના  અગ્રણી ઓ ની ઉપસ્થિતિ માં  પુષ્પો શાનદાર ઉજવણી કરી

વેરાવળ માં આજરોજ ટાવર ચોક બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી પર સાંસદ રાજેશ ભાઈ ચુડાસમા સહીત સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉડેશન ના ભુતપુર્વ પ્રમુખ લખમ ભાઈ ભેસલા સહીત  શહેર પ્રમુખ શ્રી દેવાભાઈ ધારેચા અનુ સુચિત જાતી મોરચા ભારતીય જનતા પાર્ટી ગીર સોમનાથ ના મહામંત્રી કાંતીલાલ આર ચુડાસમા અને અનુ સુચિત જાતી મોરચા ગીર સોમનાથ ના શહેર પ્રમુખ શ્રી મનોજભાઈ ધોળીયા હાડી સમાજ ના અમૃતા બેન અખીયા કાનજીભાઈ સહીત નાનજીભાઈ ચાવડા ના અદયક્ષ સ્થાને મહારેલી   સહીત ના અગ્રણી ઓ દ્વારા ડો બાબા સાહેબ ની પ્રતિમા ને ફુલહાર ચઢાવ્યા હતા અને સોમનાથ થી મહારેલી પણ યોજાયેલ હોવાનું પત્રકાર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું કે

IMG-20220414-WA0113.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *