Gujarat

પાવી જેતપુર ખાતે શિક્ષકો અને સરકારી કર્મચારીઓ  જુની પેન્શન યોજના પુન ચાલુ કરવા દેખાવો કર્યા

આજરોજ બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી નિમિત્તે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ખાતે શિક્ષકો અને સરકારી કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન યોજના પૂર્ણ ચાલુ કરવા માટે દેખાવો કર્યા હતા
રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા (રાજુભાઈ) એ કર્મચારી ગણ ના પ્રશ્નો માંગણી ને સમર્થન આપ્યું હતું
ગુજરાત રાજ્યના કર્મચારીઓના બનેલા “ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો” અને “ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ” દ્વારા આજ રોજ   ૧૪ મી એપ્રીલ ડૉ.બાબાસાહેબ આંબેડકર ની  જન્મજયંતીએ બંધારણ પેન્શન અધિકાર દિવસ તરીકે ઉજવણી કરી ગુજરાત માં જુની પેન્શન યોજના પુનઃ ચાલુ કરવા
દેખાવો કર્યા હતા
જુની પેન્શન યોજના પુનઃ ચાલુ કરવી અને બીજા 5 મુદ્દા ની માગણી સાથે પાવીજેતપુર ખાતે દેખાવો કર્યા હતા
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220414-WA0016.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *