Gujarat

છોટાઉદેપુર : પાવીજેતપુર તાલુકાના અવિનાશ રાઠવા ને કેન્દ્ર સરકારના મહત્વના ગણાતા રેલ્વે વિભાગમાં વડોદરા ડિવિઝન મા મેમ્બર તરીકે નિમણૂક કરવામાં આવતા પરિવાર અને સમાજમાં ખુશીની લહેર

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ઝાબ પાણીબાર ના અવિનાશ રાઠવા વડોદરા જિલ્લા દરમિયાન થી ભારતીય જનતા પાર્ટીમાં યુવા ચહેરા તરીકે વિવિધ પ્રકારના હોદા પ્રાપ્ત કરી નિષ્ઠાપૂર્વક પાર્ટીનું કામ કરતા આવ્યા છે અને છોટાઉદેપુર જિલ્લામા પણ જિલ્લા ભાજપા ઉપપ્રમુખ તરીકે પણ સારી એવી કામગીરી નિભાવી છે. ત્યારે ભારત સરકાર ના મહત્વના ગણાતા રેલ્વે વિભાગમાં પશ્ચિમ રેલવે વડોદરા ડિવિઝનમાં ડિવિઝનલ રેલ્વે યુસર્સ કેન્સલટેટિવ કમિટી (D.RUCC) મા ભારત સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવતા જિલ્લામાં યુવક કાર્યકર્તા અને પરિવાર અને સમાજમાં બેવડી ખુશી જોવા મળી હતી. અને અવિનાશ રાઠવા એ છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા અને ભારત સરકારના રેલવે ના મંત્રી દર્શના બેન જરદોશ નો આભાર વ્યક્ત કર્યો હતો..
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220415-182453_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *