Gujarat

શ્રી વાસુદેવ ચેરીટેબલ ટ્રસ્ટ* ના કાર્યાલય ની સ્થાપના અમદાવાદ કરવા માં આવી

   ગિરગઢડા
   ભરત ગંગદેવ…
               આજ રોજ ટ્રસ્ટ ના સર્વ સન્માનિત પદાધિકારીઓ  સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
              કાર્યાલય નું મુહૂર્ત સન્માનિત ચીપગેસ્ટ  વાસુદેવ એસ શર્મા,સુરજ એસ શર્મા,લાખન સિંહ,મનીષા વી.શર્મા દ્વારા રીબીન કાપી મુહૂરુત કરવા માં આવ્યા.
               ટ્રસ્ટ ના રાષ્ટ્રીય અધ્યક્ષ  દિપક વી.ખરબા અને રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ  સીમા ડી.શર્મા સાથે રાષ્ટ્રીય મીડિયા પ્રભારી  જયેશ  માંડવીયા,રાષ્ટ્રીય પ્રવક્તા  સંજય પરિહાર,અહમદાબાદ જિલ્લા સંગઠન મંત્રી અવધેશ પટેલ, અહમદાબાદ જિલ્લા સહયોજક સોમનાથ સોલંકી,અજય ગોડ, સંજય ચૌહાન,દિનેશ વણઝારા,નરસિંહ મુરારી,ધર્મેશ ઠાકોર,રમેશ ભરતાલ,રમેશ મહાવર,અને મહિલા મંડળી થી અહમદાબાદ જિલ્લા સંગઠન મંત્રી શીતલ સોની,અહમદાબાદ જિલ્લા સહસંગઠન મંત્રી રેખા કદમ, સાથે ભરતી મહાવર, કુસુમ પટેલ,ઈલા બેન ઝાલા,ઝીલ દરજી,નયના દરજી તેમજ અન્ય તમામ સભ્યો ની હાજરી માં કાર્યાલય ખુલ્લું મુકવામાં આવ્યું ઉપસ્થિત મહેમાનો તેમજ પદાધિકારીઓ સહુ ભાઈ ઓ બહેનો ચેવડો પેંડા આઇસક્રીમ નાસ્તો કરી છુટાં પડ્યાં હતાં દિપકભાઈ શર્મા ની યાદી માં જણાવ્યું હતું

IMG-20220415-WA0459.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *