Uncategorized

અમરેલી જિલ્લાનું મોટીફૂંકાવાવ ખાતે વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન યોજનામાં મંજૂર થતા ગ્રામજનો માં ખુશીની લહેર

અમરેલી જિલ્લાનું મોટીફૂંકાવાવ ખાતે વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન યોજનામાં મંજૂર થતા ગ્રામજનો માં ખુશીની લહેર

મોટીફૂંકાવાવ ખાતે વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન યોજનામાં મંજૂર થતા ગ્રામજનો માં ખુશીની લહેર

અમરેલી જિલ્લાના મોટીફૂંકાવાવ ખાતે જેની ખુબજ લાંબા સમયથી ગ્રામજનો ખુબજ આતુરતા પૂર્વક રાહ જોઈ રહયા હતા એ વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન યોજનામાં મંજૂર થતા ગ્રામજનો માં ખુશીની લહેર જોવા મલીરહી છે

લાઈન-110mm 2350મીટર

લાઈન-140mm 1305મીટર

લાઇન -180mm 405મીટર

લાઈન- 75mm 15000.91મીટર

લાઈન- 90mm 1200.66મીટર

ભૂગર્ભ સંપ- 2,50,000 લાખ લિટર

1 ઊંચી ટાંકી- 1,00,000 લાખ લીટર
1 ઊંચી ટાંકી- 1,50,000 લાખ લીટર
કુલ – 78,15,950 લાખ લીટર

વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન યોજનામાં મંજૂર કરાવ્યા બદલ આભાર યક્ત કરેલ છે.
(1) માનનીય શ્રી પરશોત્તમભાઈ રૂપાલા સાહેબ રાજ્યસભા સાંસદ સભ્યશ્રી
(2) માનનીય શ્રી દિલીપભાઈ સંઘાણી પૂર્વ કેબિનેટ મંત્રી
(3) માનનીય શ્રી નારણભાઇ કાછડિયા સંસદ સભ્ય શ્રી અમરેલી
(4) શ્રી બાબુભાઈ ઉંધાડ પૂર્વ ધારાસભ્ય
(5) શ્રી હિરેનભાઈ હિરપરા પ્રમુખ શ્રી અમરેલી જિલ્લા (ભાજપ)
(6) શ્રી કૌશિકભાઈ વેકરીયા મહામંત્રી શ્રી અમરેલી જિલ્લા( ભાજપ)

આ સર્વે મહાનુભવોનો ખુબજ હૃદય પૂર્વક ખુબ ખુબ આભાર

મોટીકુકાવાવના સરપંચ શ્રી સુભાષભાઈ તથા સમસ્ત ગ્રામ પંચાયત સદસ્ય તથા સમસ્ત ગ્રામજનો દ્વારા
આ યોજનામાં સહાય કરવા બદલ. ફરી ફરી ને હદય પૂર્વક આભાર માને છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *