અમરેલી ના નવા એસપી હીમકર સિંહ દ્વારા જણાવવામાં આવ્યું કે અમરેલી માં વ્યાજખોરો સામે કડક પગલાં ભરવામાં આવશે
અમરેલી માં ક્રાઇમ ના બનાવો ઓછા બને તે માટે લોકો માં અવરનેશ લાવવા માં આવશે
અમરેલી ની જનતા સલામતી માટે યોગ્ય કાળજી લેવામાં આવશે
ટ્રાફિક માં સમસ્યા અને અકસ્માતો ઓછા બને તેવા પ્રયત્નો કરવા માં આવશે
સાયબર ક્રાઇમ ની અવરનેશ લાવવામાં આવશે
અને ૩.૦૦.૦૦૦ પરિવાર સુધી દરેક સુધી પહોંચ છે સાયબર ક્રાઇમ ની મુખ્ય આવરનેશ રહશે
એસ.પિ કચેરી ઓફિસ માં કોઈપણ લોકો ગમે ત્યારે આવી શકે ગરીબ થી લઇ ને બધા જરૂરીયાત મંદ લોકો પોતાની સમસ્યા લઈ ને મારી મુલાકાત માટે આવી શકશે
રાતે દરેક સ્ટેશન માં ૧૧ વાગ્યા સુધી રહેશે પોલીસ થાનેદર પોલીસ સ્ટેશન માં રહશે હાજર
૧૦૦ નબર માં કોલ કરે છે તે તો તે સમસ્યા ને યોગ્ય ન્યાય મળે તે માટે અમરેલી ના એસ પી આ બાબતે નોંધ લેવા માં આવે છે અને તે સમસ્યા ની પૂરી તપાસ કરવા માં આવશે
પોલીસ દ્વારા સારી કમિગીરી પર પોલીસ ને પ્રોત્સાહન તેમજ પ્રમોશન આપવા માં આવશે
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


