સમગ્ર આયોજન હેમંતભાઈ દવે (બિલ્ડર) ના સંયોગ થી કરવામાં આવ્યું*
ધર્મનગરી યાત્રાધામ અંબાજી ખાતે
ઇન્ટર સ્કૂલ નાઈટ કપ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટાભાગના સ્કૂલના બાળકોએ ભાગ લીધો હતો સમગ્ર આયોજન અંબાજી જેમ G.M.D.C ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યું જેમાં હેમંતભાઈ દવે દ્વારા અંબાજી ગામના યુવાનો માટે રમતગમત અને આરોગ્ય માટે પોત્સાહીત કરવા માટે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે મહેમંત દવે (બિલ્ડર) હોનેસ્ટ હોટલ વાળા મોટાભાગનો સહયોગ આપ્યો હતો આ ટુર્નામેન્ટમાં ઇન્ટર સ્કૂલ નાઈટ કપ ધોરણ ૮ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે અને ઓપન નાઈટ કપ માં ગુજરાત તથા રાજસ્થાન ની ટિમો ભાગ લેશે તથા ઇન્ટર સિટી નાઈટ કપ માં અંબાજી ગામના યુવાનો સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે
ટૂર્નામેન્ટનું શુભારંભ દીપ પ્રાગટ્ય માં હેમંતભાઈ દવે અંબાજી ભજપા શહેરના પ્રભારી રેખાબેન ખનેચીયા અંબાજી ભજપા શહેર પ્રમુખ ઈન્દ્રાલ ગુજ્જર અને અંબાજી ગામના વશિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


