Gujarat

માંગરોળ નજીકના ઢેલાણા ગામે ઘરફોડ ચોરીનો બનાવ

માંગરોળના ઢેલાણા ગામે ગઇકાલે સાંજના સમયે
ગામના મકાન નૉ દરવાજો તોડી અંદર ઘૂસી જઈ ઘરના કબાટ તોડી દાગીના તેમજ રોકડ રકમ લઈ ગયા હોવાની
જાણ થતા ઢેલાણા ગામના જયેશ કાનદાસ ગોંડલીયા એ માંગરોળ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે માંગરોળ મા પણ અગાઉ થોડાક દિવસો પહેલા દુકાનના તાળા તૂટયા હતા પણ આવા નાના મોટા ચોરીના બનાવો ની ફરિયાદો કરવાનુ લોકો ટાળતા હોય છે,
ઢેેલાણા ગામ નજીક મંડપ નું આયોજન હોય મોટી સંખ્યામાં લોક શ્રદ્ધાળુઓ આવેલ હોય તેનો લાભ ઉઠાવી ચોર ચોરી કરી ગયા હોવાનું ચર્ચાય છે,,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *