આજ રોજ લીલીયા મોટા ખાતે અંટાળીયા મળેલ જિલ્લા કોંગ્રેસ કારોબારી માં નવા હોદ્દેદારો ની વરણી કરવા આવેલ જેમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી તરીકે લીલીયા ના નીતિનભાઈ ત્રિવેદી ની વરણી થયેલ ત્યાર બાદ ભીખાભાઈ દેવાણી જિલ્લા કોંગ્રેસ મંત્રી ભેંસવડી ના નીડર અને સેવાભાવિ યુવાન દકુભાઈ બુટાણી ને પણ જિલ્લા માં મંત્રી ની જવાબદારી સોપાયેલ છે તેવીજ રીતે ઠાકોર સમાજ ના અગ્રણી એવા કાન્તીભાઈ ડુંગરિયા ને સંગઠન મંત્રી તરીકે જવાબદારી સોંપાઈ છે નિવૃત શિક્ષક રમેશભાઈ પરમાર ની અનુજાતી મહામંત્રી તરીકે ની જવાબદારી સોંપાઈ સુરેશભાઈ ખુમાણ ને મંત્રી તરીકે ની જવાબદારી પ્રદેશ સંગઠન તેમજ અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે.રયાણી દ્વારા જિલ્લા સંગઠન માં અગત્ય ની જવાબદારી ઓ સોંપવામાં આવેલ હોય ત્યારે એ તમામ જિલ્લા કોંગ્રેસ ના નવ નિયુક્ત હોદેદારો ને નિમણૂક પત્ર લીલીયા કોંગ્રેસ પ્રમુખ ખોડાભાઈ માળવીયા ના અધ્યક્ષ સ્થાને આપવામાં આવેલ આ તકે બહાદુર ભાઈ બેરા લીલીયા ગ્રામ પંચાયત સરપંચ જીવન ભાઈ વોરા જીવરાજભાઈ પરમાર વિજયભાઈ શેખલીયા વિજય કોગથિયા શબ્બીર દલ સહિત ના કોંગ્રેસ કાર્યકર્તા ઉપસ્થિત રહેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


