સંખેડા પોલીસ મથકે સાંતી સમિતિ ની મીટીંગ યોજાઈ જેમાં હિન્દૂ મુસ્લિમ બન્ને પક્ષ ના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા . ડી વાય એસ પી પટ્ટણી તેમજ ઈન્ચાર્જ સી પી આઈ તેમજ પી.એસ.આઈ ની આગેવાની હેઠળ મીટીંગ યોજાઈ. રમજાન ઈદ તેમજ પરશુરામ જયંતિ અને અખાત્રીજ ના ભનડારા ના પર્વ ને લઇ શાંતિ સમિતિ બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું
છોટાઉદેપુર ડીવાયએસપી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શાંતિપૂર્ણ માહોલ માં ઉત્સવ ઉજવાઇ કાયદો વ્યવસ્થા જળવાઈ તેમ જણાવવામાં આવ્યું હતું
શાંતિ સમિતિની બેઠકમાં સખેડા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


