Gujarat

સૌરાષ્ટ્ર પ્રતિબિંબ ઈમરાન એ પઠાણ લીલીયા મોટા

લીલીયા ના સરપંચ ની કામગીરી બિરદાવાઈ
આજ રોજ લીલીયા મોટા ખાતે લીલીયા ગ્રામ પંચાયત ના નવ નિયુક્ત સરપંચ જીવન ભાઈ વોરા ની સુંદર કામગીરી બિરદાવા માં આવેલ જેમાં હાલ જ લોકો માટે અમૃતમ કાર્ડ અને આવક ના દાખલા ની સુવિધા નો વધારો કરાયો તો બીજી તરફ લીલીયા ની જનતા માટે એસ.ટી.ડેપો ની પણ ટુક સમય માં મંજૂરી આવીજશે લીલીયા ની જનતા ને લાઈટ બિલ ભરવા મા પડતી અગવડતા પણ દૂર કરાશે અને લાઈટ બિલ ગ્રામ પંચાયત કચેરી એ લોકો ભરી શકે તેવી વ્યવસ્થા પણ ટુક સમય માં જનતા માટે કરી આપવા માં આવશે આ કામગીરી થી પ્રભાવિત થઈ ને આવનારા દિવસો માં લોકો માટે આવી જ લોક હિત ની કામગીરી કરે તેવા શુભ હેતુ થી લીલીયા મુસ્લિમ સમાજ અગ્રણી ઓ જેમાં હારુન ભાઈ બેલીમ ચોકત ભાઈ શિરમાન સયદુબાપુ મુકેશ ભાઈ શબ્બીર દલ ઇકબાલ કડી કાદર અબ્બા બસીર શિરમાન સહિત ના મુસ્લિમ અગ્રણી ઓ એ  લીલીયા ગ્રામ પંચાયત કચેરી એ જઈ ને સરપંચ ને શુભેચ્છા પાઠવેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20220513-WA0002.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *