આજે છોટાઉદેપુર તાલુકાના સનાડા ગામે છોટાઉદેપુર જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ અને હાલના આદિજાતિ નિગમ ના ડિરેકટર જશું ભાઈ રાઠવા ની ઉપસ્થિતીમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, આ સેવસેતુ કાર્યક્રમ વિવિધ યોજનાના લાભો તથા વિવિધ કેમ્પ યોજાયા હતા, આ કેમ્પ માં આઘાર કાર્ડ તથા વિવિધ યોજના લાભો ગામ લોકોને ગામમાં મળે રહે તે માટે સેવસેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યું હતો, જેમાં મોટી સંખ્યા માં ગામ લોકએ લાભ લીધો હતો, આ સેવા સેતુ કાર્યક્રમ માં ઉપસ્થિત છોટાઉદેપુર તાલુકા વિકાસ અઘિકારી, તેમજ છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ રમેશ ભાઈ રાઠવા, તેમજ છોટાઉદેપુર તાલુકા ભાજપ પ્રમુખ કાળું ભાઈ નાયકા, તેમજ ભાજપ પ્રદેશ મહિલા મુરચા સભ્ય લીલા બેન રાઠવા, તેમજ છોટાઉદેપુર જિલ્લા પંચાયત સદસ્ય ગુમાન ભાઈ રાઠવા,તથા ગામ લોકો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


