માંગરોળ બંદર ના સામાન્ય પરિવારના માંગરોળ બંદર સ્વયં શિક્ષાલયના વિધાર્થી હોદાર ઉદય દિપકભાઇ ઉચ્ચ અભ્યાસ માટે પી. ડિ. માલવીયા કોમર્સ કોલેજ રાજકોટ જતા ટી. વાય. બી. કોમ. છેલ્લા સેમેસ્ટરમાં ૭૫,૨૮ % ૫૨૭/૭૦૦ ગુણ મેળવી પી ડી માલવીયા કોમર્સ કોલેજ મા પ્રથમ નંબર મેળવી માતા પિતા અને માંગરોળ નુ ગૌરવ વધાર્યું છે ઉજ્જ્વળ ભવિષ્ય ની શુભકામના,,,
રીપોર્ટર વિનુભાઇ મેસવાણિયા માંગરોળ

