બોડેલી T C કાપડિયા કોલેજ ના ગ્રાઉન્ડ પર સાંસદ ગીતાબેન દ્વારા ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવી રહ્યો હોય બોડેલી તાલુકા અને જિલ્લા રમતવીરોમાં ખુશી જોવા મળી રહી છે
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ રમત ગમત અને ખેલ મહાકુંભ ને લઈને ખાસ ધ્યાન આપ્યું છે અને પ્રોત્સાહન માટે વિવિધ યોજનાઓ બનાવી છે દેશના વડાપ્રધાન રમત-ગમતો માટે યુવાનોને સતત પ્રોત્સાહન કરી રહ્યા છે
ત્યારે છોટાઉદેપુર લોકસભા ના સાંસદ ગીતાબેન ના સંસદીય મતવિસ્તારમાં સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન બોડેલી કોલેજ ગ્રાઉન્ડ માં રાખવામાં આવેલ હોય બોડેલી તાલુકા અને જિલ્લા વાસીઓમાં ખુશી જોવા મળી રહી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


