Gujarat

‘સેવા સપ્તાહ’ની ઉજવણી નિમિતે ” રક્ત દાન ” કેપમાં 72 બોટલ એકત્રિત થઈ હતી.

‘સેવા સપ્તાહ’ની
ઉજવણી નિમિતે ” રક્ત દાન ” કેપમાં 72 બોટલ એકત્રિત થઈ હતી.

ભારતીય જનતા પાર્ટી પરિવાર થાનગઢ શહેર પ્રમુખશ્રી જીતુભાઈ તેમજ નગરપાલિકા પ્રમુખશ્રી લીનાબેન ના માર્ગદર્શન હેઠળ તેમજ યુવા પ્રમુખશ્રી પ્રદ્યુમ્ન સિંહ તેમજ યુવા મહામંત્રીશ્રી ચિરાગભાઈ ભરવાડ તેમજ યુવા મોરચા ટિમ દ્વારા આજ રોજ સવારે 9:00 કલાકે ટાઉનહોલ ખાતે રક્ત દાન કેમ્પ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ રકતદાન કેમ્પ માં સુરેન્દ્રનગર જિલ્લા મહામંત્રી શ્રી હિતેન્દ્ર સિંહ એ તેમજ જિલ્લા મંત્રી કરસન ભાઈ સભાડ તેમજ એમ ને પણ રક્તદાન કરીને ભારત માતાકી જય બોલાવી ને યુવા ટિમ નો જોસ વધાર્યો હતો..સાથો સાથ થાનગઢ નગરપાલિકા ઉપ પ્રમુખશ્રી લાલાભાઈ ભરવાડ તેમજ ગુજરાત પ્રદેશ યુવા ઉપાધ્યક્ષ શ્રી વિજયભાઈ ભગત ,મહામંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ નકુમ વગેરે હોદ્દેદારો એ રક્તદાન કર્યું હતું.

આ કાર્યક્રમ ને સફળ બનાવવા થાનગઢ શહેર ભાજપ મહામંત્રી શ્રી લક્ષમણભાઈ ભરવાડ તેમજ નગર પાલિકા ના પ્રમુખશ્રી લીનાબેન તેમજ ઉપપ્રમુખ શ્રી લાલાભાઈ અલગોતર , કારોબારી ચેરમેનશ્રી તારાબા સુરુભા રાણા તેમજ થાન શહેર શહેર સેનિટેશન ચેરમેનશ્રી વિજયભાઈ પ્રજાપતિ તેમજ જિલ્લા યુવા પ્રભારી શક્તિસિંહ ચાચુ અને જિલ્લાના યુવા અધ્યક્ષ શ્રી મૃગેશભાઈ રાઠોડ તેમજ
થાનગઢ નગરપાલિકા ના તમામ સભ્યોએ હાજરી આપી ને રક્તદાન ના કાર્યક્રમ માં 72 બોટલ એકત્રિત કરીને સફળ બનાવ્યો હતો .

જાહેર જનતા ને નમ્ર અપીલ કે આવો રક્ત દાન કરીએ.
#happybdaynamo
#pm70 રિપોર્ટ જયેશભાઈ મોરી

IMG-20200918-WA0021.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *