વેરાવળ મા સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર ની પુણ્યતિથિ નીમીતે મુંબઈ ના રાજશ્રી મિના પંજાબી મિનાનગી દ્વારા સેવા કીય કાર્ય માટે સદા અગ્રેસર રહેતા સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતિ તેમજ વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ ના સયુંકત ઉપક્રમે શ્રીનાથ જી ઝાંખી નુ આયોજન કરેલ છે જેમાં સત્સંગ મંડળ દ્વારા ધાર્મિક કાર્યક્રમ યોજાશે આયોજન તેમજ લૌક સાહિત્યકાર ચારણ ગઢવી વીજય દાન ગઢવી દ્વારા માતૃ વંદના કાર્યક્રમ અંતર્ગત માં વીસે લોક સાહિત્ય ની કોઠા સુજ વાતો રજુ કરશે તેમજ રાત્રે પારસ રૂપારેલ તેમજ પીયુષ રૂપારેલ દ્વારા આયોજીત શ્રીનાથજી ની ઝાંખી શ્રીનાથજી સત્સંગ મંડળ દ્વારા સત્સંગ યોજાશે જેમાં આ કાર્યક્રમ અંતર્ગત નિસ્વાર્થ ભાવે વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ ના પ્રમુખ જીતુભાઈ મોહનભાઈ કુહાડા તેમજ સોરઠીયા વાણંદ સમાજ ના પ્રમુખ શ્રી શ્રી મહેશ ભાઈ વાંજા સોની સમાજ ના માજી પ્રમુખ લક્ષમીદાસ ભાઈ સાગર અને રસિકભાઈ પટેલ ડો પરમાર સાહેબ ના અદયક્ષ સ્થાને આ સુંદર આયોજન સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી ના માધ્યમથી સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જાહેર આમંત્રણ આપ્યું છે
