Uncategorized

બેટ દૂવારકા મા છેલા કેટલા દિવસ થિ લાઈટ બધ છે જેનિ ધાર દાર રજૂઆત આપડા ધારાસભ્ય શ્રી પબૂભા માણેકે

  1. બેટ દૂવારકા મા છેલા કેટલા દિવસ થિ લાઈટ બધ છે જેનિ ધાર દાર રજૂઆત આપડા ધારાસભ્ય શ્રી પબૂભા માણેકે કરેલિ હાલ બેટ કેબલ ફોલ્ટ હોય તેના વિકલપી વેવસ્થાના રૂપે 8 જેટલા નવા જનેરેટર નિ વેવસ્થા કરેલ છે ને બેટ ને
  2. તાતકાલિક લાઈટ મળે તેવા પ્રયતન કરી વેવસ્થા કરેલ આપડા લોક લાડીલા ધારાસભ્ય ના અવિરથ પ્રયાસ થિ બેટ ને મૂસકેલિ ના સમય મા ટૂક સમય મા પાવર અપાસે પબૂભા માણેક શ્રી નો ખૂબ ખૂબ આભાર
    લિ અજય રાઠોડ બેટ રેકડી બજાર એસોસીયસન પ્રમૂખ બેટ રિપોર્ટર વિતલ પીસાવાડિયા

IMG-20200922-WA0025-2.jpg IMG-20200922-WA0026-1.jpg IMG-20200922-WA0028-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *