ભાવનગર રેન્જ આઇજી શ્રી અશોકકુમાર સાહેબનાઓએ રેન્જના જીલલાઓમા દારૂ જુગારની બદીનેનેસ્ત નાબુદ કરવા સુચના આપેલ હોય અને શ્રી હિમકરસિંહ સાહેબ,પોલીસ અધિક્ષક, અમરેલી નાઓ તથા જે.પી.ભંડેરી, નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ, અમરેલી દ્વારા જીલ્લામાં પ્રોહીબિશન તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ જે અન્વયે આજરોજ તારીખ ૦૬/૦૬/૨૦૨૨ ના દિવસ દરમ્યાન લાઠી પોલીસ સ્ટેશન ટાઉન વિસ્તારના લાઠી ટાઉનમાં ચારનળવાળી શેરીમા ચારનળ વાળી શેરીમા અમુક ઇસમો ગંજીપતાના પાના વડે પૈસાથી હારજીતનો તીન પત્તી નો જુગાર રમે છે તેવી ચોક્કસ બાતમી આધારે લાઠી પો.સ્ટેનાં પો.સબ.ઇન્સ. જે.પી.ગઢવીની રાહબરી હેઠળ ટાઉનબીટ તપાસર્વેલન્સ ટીમ દ્વારા બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા કુલ પાંચ ઇસમો ગંજીપતા ના પાના વડે હારજીત નો જુગાર રમતા હોય જે રેઇડ દરમ્યાન પાંચ ઇસમો પકડી પાડી જુગાર ધારા મુજબ કાર્યવાહી કરવામા આવેલ છે.
*જુગાર રમતા પકડાયેલ આરોપીઓની વિગત*
૧) સોનલબેન વા/ઓ નિલેશભાઇ મુળજીભાઇ ધરજીયા ઉ.વ ૨૬ ધંધો,મજુરી રહે લાઠી, નાની બજાર તા.લાઠી જી.અમરેલી
(૨) અનિલભાઈ હરજીભાઇ ચૌહાણ ઉ૧૨૨ ધંધો.મજુરી રહે લાઠી, ખોડીયારનગર તા.લાઠી જી.અમરેલી
(૩) રાકેશભાઇ હસમુખભાઇ સરલીયા ઉ.વ.૧૯ ધંધો.મજુરી રહે લાઠી નાની બજાર તા.લાઠી જી.અમરેલીવાળો
(૪) ગીતાબેન વા/ઓ રાજુભાઇ ભાઇ ચૌહાણ ઉ.વ.૪૦ ધંધો.મજુરી રહે – લાઠી કુંભારવાડા તા.લાઠી જી.અમરેલી
(૫) સોનલબેન વા/ઓ. ભુપતભાઇ મગનભાઇ ઝાપડીયા ઉ.૧૩૨ ધંધો.મજુરી રહે લાઠી, નાની બજાર તા.લાઠી જી.અમરેલી
*પકડાયેલ મુદામાલ કુલ રોકડા રૂપિયા ૧૨,૩૧૦*
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ તથા જે.પી.ભંડેરી, નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ અમરેલીનાઓની સુચનાને માર્ગદર્શન હેઠળ લાઠી પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ શ્રી જે.પી.ગઢવી તથા ટાઉનબીટ તથા સર્વેલન્સ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટ બાય ભાવેશ વાઘેલા


