હાર્દિક કાનાબાર પ્રાચી
સુત્રાપાડા તાલુકાના મહોબત પરા પ્રથમીક શાળા માં અભ્યાસ કરતા બે બાળકો જળકયા ધો. 7 માં અભ્યાસ કરતો જાદવ આર્યન ની dlss સ્પોર્ટ્સ મા પસંદગી થયેલ છે
તેમજ ડો. 8 માં અભ્યાસ કરતી મેર સ્નેહા બેન N.M.M.S. ની પરીક્ષા માં પાસ થતા મેરીટ માં તાલુકા માં પસંદગી થતા શાળા ના આચાર્ય જશીબેન ઝાલા, સી. આર.સી. ગૌરવ ભાઈ મહેતા. બી.આર.સી. રમેશભાઈ બારડ,ટી પી.ઓ. ધીરુભાઈ પરમાર, તેમજ તમામ શિક્ષક સ્ટાફે બંને વિદ્યાર્થી ઓને શુભેચ્છાઓ પાઠવી હતી


