ગિરગઢડા તા 16.
ભરત ગંગદેવ..
સમગ્ર રઘુવંશી સમાજ ની વિશ્વ માતૃ સંસ્થા દ્વારા. તા 17.18.19.જૂન. ના રોજ નાસિક ખાતે. રઘુવંશી સમાજના જ્ઞાતિ રત્ન ઍવોડ કાર્યક્રમ માતૃસંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ એવોર્ડ માં વિવિધ કેટેગરી ના દેશ વિદેશમાં વસતા રઘુવંશી જ્ઞાતિ ના મહાનુભુવા ઓને અર્પણ થશે. આ જ્ઞાતિ ઍવોડ સન્માન સમારોહ માં. જૂનાગઢ શહેરના જાણીતા. સેવધારી પ્રો. પી. બી. ઉનડકટ સાહેબને. શ્રેષ્ઠ રઘુવંશી વરિષ્ટ નાગરિક પ્રતિભા ઍવોડ થી.બહુમાન અપાશે.
પી. બી. ઉનડકટ સાહેબ. અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. સામાજિક. ધામિક. સરકારી. જ્ઞાતિ. ના હોદાવોઓ પર બિરાજમાન છે. અનેક સંસ્થા ઓએ આપેલા.સન્માનપત્રો. અને એવોડો. થી સન્માનિત થયેલા છે.માતૃસંસ્થા દ્વારા પી. બી ઉનડકટ સાહેબનું નામ જાહેર થતા જ વિશાલ શુભેચ્છકો અને સંસ્થાઓ તરફથી અઢળક. અવિરત. અભિનંદન નો ધોધ વરસી રહ્યો છે.
” જાણનારી તો એવો જાણજે કા સુરો ને કા. દાતાર…… નહોતી રેજે વાજણી. મત ગુમાવીસ નૂર…”


