હાર્દિક કાનાબાર પ્રાચી
*આરોપીને ફાંસી ની સજા કરવામાં આવે તેવી સર્વ સમાજ ના લોકોની માંગણી*
આજ રોજ તારીખ ૧૬/૬/૨૦૨૨ ને ગુરુ વાર ના રોજ જંત્રાખડી દુષ્કર્મ મામલે આજરોજ કોડીનાર મુકામે ગીર સોમનાથ જિલ્લાના તમામ દશનામી સાધુ સમાજ અને સર્વે જ્ઞાતિના અસંખ્ય લોકો દ્વારા સોમનાથ મંદિર ખાતે શ્રદ્ધાંજલી કાર્યક્રમ યોજાયો હતો જેમાં બે મિનિટનું મૌન પાળી એક વિશાળ રેલી સ્વરૂપે સોમનાથ થી કોડીનાર મામલતદાર ઓફિસે પહોંચી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને દરેક સમાજ ના લોકોની એક જ માંગ કરવામાં આવી હતી કે આરોપી ને તાત્કાલિક ધોરણે ફાસી આપી ને આ નરાધમ ને કડક માં કડક સજા મળે તેવો એક લોક માંગ ઉઠી છે